Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ગદર 2ના રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણી ફેક અને ભ્રામક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે આ દરમિયાન કેટલાક યુઝર્સ એક વીડિયોને શેર...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર 24 સેકન્ડના આ વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની એક તસવીરને વાયરલ કરીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે આ તસવીરમાં સોનિયા ગાંધીની પાછળ બુકશેલ્ફમાં કેટલીક પુસ્તકો રાખેલી છે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ રામ કથાકાર મોરારી બાપુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરમાં કેટલાક લોકોએ હાથમાં એક ચાદરને પકડેલી જોઈ શકાય છે જ્યારે મોરારી બાપુએ તે ચાદરની ઉપર...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક નેતાને ભારતીય જનતા પાર્ટી BJP અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જોઈ અને સાંભળી શકાય છે વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર...
વિશ્વાસ ન્યૂઝ નવી દિલ્હી બિગ બોસ OTTની સિઝન 2 પૂરી થઈ ગઈ છે પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટેન્ટ સ્પર્ધક તરીકે શૉમાં એન્ટ્રી લેનારા યુટ્યુબર એલ્વિશ યાદવે આ સિઝનની ટ્રોફી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે જેમાં તેઓને દિવંગત પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાને નમન કરતા જોઈ...
નવી દિલ્હી વિશ્વાસ સમાચાર સોશિયલ મીડિયા યુઝર્સ એક પોસ્ટ શેર કરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નેપાળે દૂરદર્શન સિવાય તમામ ભારતીય ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે વિશ્વાસ ન્યૂઝે તેની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ યુપીના ચર્ચિત સરકારી અધિકારી જ્યોતિ મૌર્ય છેલ્લા ઘણા દિવસોથી મીડિયાની હેડલાઈન્સમાં છે સોશિયલ મીડિયા પર જ્યોતિ મૌર્ય સાથે જોડીને ઘણા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે આની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર બે તસવીરોના એક કોલાજને વાયરલ કરવામાં આવી રહ્યો છે તેમાં પહેલી તસવીરમાં સફેદ રંગની કારની પાછળ કેટલાક પોલીસકર્મીઓને ઉભેલા જોઈ શકાય છે જ્યારે બીજી તસવીરમાં...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્ર શેખર આઝાદ પર હુમલો કરવા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને દાવો કરવામાં આવી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજ એક ટીવી સ્ક્રીન પર બોલતા જોવા મળી રહ્યા છે જ્યારે વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને...
વિશ્વાસ ન્યૂઝ નવી દિલ્હી સોશિયલ મીડિયા પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં તેઓ પીએમ મોદી માટે વાંધાજનક વાતો કરતા જોવા મળી રહ્યા છે આ વીડિયોને શેર કરીને દાવો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમના ચહેરા પર કરચલી અને સફેદ વાળ જોઈ શકાય છે વીડિયોમાં તેઓને એવું કહેતા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે ગયા હતા ત્યાર બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓને ઈસ્લામિક ટોપી પહેરેલા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક ટ્વિટના સ્ક્રીનશોટ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામથી કથિત નિવેદનને વાયરલ કરવામાં આવી રહ્યું છે દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્વ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને નામાંકિત રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈના નામે ફરી એકવાર ટ્વિટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે આમાં પ્રોફાઈલ ફોટોમાં રંજન ગોગોઈની...