Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર 14 સેકન્ડની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે વીડિયોમાં એક મહિલા સ્કૂટર પર ઘરની અંદર આવે છે તે જ સમયે હેલ્મેટ પહેરેલો એક વ્યક્તિ મહિલાની પાછળથી અંદર આવે છે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ઓલિમ્પિયન વિનેશ ફોગટની મેડલ પહેરેલી એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોગાટે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની જીત બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 71 મંત્રીઓને પણ શપથ લેવડાવ્યા હતા આ જ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ અયોધ્યાના રામ મંદિરના રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે તેમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિ બનાવતા જોવા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ નવા વર્ષની ઉજવણી વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે તસવીરમાં રસ્તા પર વાહનોની લાંબી કતારો જોઈ શકાય છે હવે કેટલાક યુઝર્સ આ તસવીરને શેર કરીને દાવો કરી...
વિશ્વાસ ન્યૂઝ નવી દિલ્હી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાના નામે એક નવી સ્કીમ લૉન્ચ કરી છે આ યોજના...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્ર શેખર આઝાદ પર હુમલો કરવા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને દાવો કરવામાં આવી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં એક સૂટકેસમાં મહિલાના મૃતદેહને જોઈ શકાય છે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને સાંપ્રદાયિક...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ગુજરાતના દ્વારકામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી રહે છે અત્યાર સુધીમાં ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે આને જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો નીકળ્યો વીડિયોમાં દેખાતા લોકોએ ગુજરાત નહીં પરંતુ હરિયાણાના ખૈરમપુરમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું વીડિયો ખોટા દાવા...